Health is the first step in life.
અહિયા આરોગ્ય ઉપર અમે તમારા બાળકોની સારી અને તેમની ભાવનાઓની ચડ ઉતર જેમાંથી તમારૂ બાળક જઈ રહ્યુ છે, તેને સમજવા મદદ કરીયે છીયે. તેમના હાથ અને પગ નાના અને સુંદર છે. તેઓ નાનકડા કપડા પહેરે છે, તેને નાનકડા રમકડા પસંદ છે અને ભરેલો ચાહિતો મિત્ર છે, જેનો આકાર તેને આલીંગન લેવા માટે યોગ્ય છે.
નાના લોકો - મોટી ભાવનાઓ
શાળા જતા પહેલાના બાળકો તેમની શારિરીક, માનસિક અને સામાજીક સ્તર ઉપર ઝડપથી પરિવર્તન બતાવે છે. એક શાળાએ જતા પહેલાના મનની સ્થિતી અને ભાવનાઓ બહુ ગુચવણ ભરેલી હોય છે. તે જુદાજુદા પ્રકારની મન સ્થિતી અને ક્રોધાવેશ, એક પ્રેમાળ ચુંબનથી લઈને અનિયંત્રિત જુસ્સો બતાવે છે.અહિયા આરોગ્ય ઉપર અમે તમારા બાળકોની સારી અને તેમની ભાવનાઓની ચડ ઉતર જેમાંથી તમારૂ બાળક જઈ રહ્યુ છે, તેને સમજવા મદદ કરીયે છીયે. તેમના હાથ અને પગ નાના અને સુંદર છે. તેઓ નાનકડા કપડા પહેરે છે, તેને નાનકડા રમકડા પસંદ છે અને ભરેલો ચાહિતો મિત્ર છે, જેનો આકાર તેને આલીંગન લેવા માટે યોગ્ય છે.
પણ તેમની ભાવનાઓ બહુ મોટી છે.
શાળાએ જતા પહેલા (૨.૧/૨ થી ૫ વર્ષના)ને મનોભાવના હોય છે, જે ધ્યાન ખેચાવે છે અને આધાર અને દૃઢતા માંગે છે. તેઓ તીવ્ર, વ્યાકુળ અને આશ્ચર્યજનક રીતે મુશ્કેલ હોય છે. તેઓ અચાનક રડી પડે છે અને થોડા સમયમાં ખુશ થઈ જાય છે. તૈયાર થઈ જાવ. તમે કઠોર અને અદભુત વાતાવરણમાં ડુબી જાવ છો, જેઓનુ શાળા જતા પહેલાનુ ભાવનાત્મક જીવન છે.
Comments
Post a Comment