Health is the first step in life.
અનુક્રમ
|
વિગતો
| |
૧
|
યોજનાનું નામ/પ્રકાર
|
રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા યોજના (આર.એસ.બી.વાય)
|
૨
|
યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ
|
બી.પી.એલ કુંટુબો, બીલ્ડીંગ એન્ડ અનધર કંન્સટ્ર્ક્શન વર્કર, રેલવે પોર્ટર (કુલી), બીડી વર્કર અને મનરેગા (MGNREGA) શ્રમીકોને (જેમણે ૧૫ દિવસની રોજગારી મેળવેલ છે) ને યોજના અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે. જેનાં નામ સરકારશ્રીની યાદીમાં છે તે કુટુંબનાં કુલ પ-સભ્યો, કુટુંબના વડા, પત્ની અને ત્રણ સભ્યો આ યોજનામાં સમાવવામાં આવે છે. નવજાત શિશૂને છઠ્ઠા વ્યકિત તરીકે લાભ મળશે.
|
૩
|
યોજના અંતર્ગત સહાય/લાભ
|
૩૦૦૦૦/-સુધીનો આરોગ્ય વીમો
|
૪
|
યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ
|
આ યોજનાનો લાભ લેવા માટે જયારે લાભાર્થીના વિસ્તારમાં રજીસ્ટ્રેશન ચાલતું હોય ત્યારે જે તે કુટુંબ પાસે બી.પી.એલ. કાર્ડ હોય તેમણે રૂ.3૦/- રજીસ્ટ્રેશન ફી ભરી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહે છે. માત્ર રજીસ્ટ્રર્ડ થયેલ કુટુંબોને જ યોજનાનો લાભ મળવાપાત્ર રહે છે.
|
૫
|
યોજનાનો લાભ કયાંથી મળશે.
|
યોજનામાં જોડાયેલ તમામ સરકારી સંસ્થા તથા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે છે.
|
Comments
Post a Comment