Health is the first step in life.
1 = સવારે ખાલી પેટે હુંફાળું ગરમ પાણી પીવો.
2 = ઘરમાં હવા-પ્રકાષ અને તડકો આવે તે રીતે બારી,બારણાં ખુલ્લા રાખો.
3 = જરૂર પડે તો પ્રવાસે-પીકનીક જવાનું ટાળો.
4 = મોં પર રૂમાલ બાંધવાનું રાખો.
5 =
ઠંડા પીણાં અને કોલ્ડ-ડ્રિન્ક પીવાનું ટાળો.
6 = નમસ્તે નો આગ્રહ રાખો.
7 = પોતાની નહીં તો પોતાના ઘરવાળા માટે પોતાની સલામતી રાખો.
8 = બહાર થી આવ્યા પછી હાથ-પગ ધોવો.
9 = અફવાઓથી દૂર રહો.
10 = છીંક,ઉધરસ,તાવ જણાય તો તરત ડોક્ટર પાસે જવું.
11 = ભીડભાડ વળી જગ્યાએ જવાનું ટાળો.
12 = તુલસી નું સેવન અને કુંવારપાઠું ના રસ થી હાથ ધોવો.
13 = ઘરમાં લીમડા કે ગુગળ નો ધમાડો કરવાનો રાખો.
Comments
Post a Comment